કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત

કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]

કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:18 PM

કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. ગાંધીનગર જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોરોનાને લઈને અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, નવા 7 કેસ પોઝિટીવ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">