સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ

સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી. […]

સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ
Follow Us:
| Updated on: May 25, 2019 | 5:06 AM

સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી.

આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો

જે દ્રષ્ટી હસતી રમતી હતી, પાસ થઈને સારા ભવિષ્ય માટે સપના જોઈ રહી હતી તે દ્રષ્ટી હવે તેના પરિવાર સામે રહી નથી. હસતી-રમતી અને કિલકિલાટ કરતી માસૂમ દીકરી જ્યારે હંમેશા માટે ચાલી જાય તો તેના પરિવાર પર શું વીતતી હશે તે સમજી શકાય છે.

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
g clip-path="url(#clip0_868_265)">