Viral video: ઓખાથી બેટદ્વારકા જતા પ્રવાસીઓને જોવા મળ્યો ” નટખટ’Dolphine નો અદભુત નજારો

ગુજરાતના દરિયામાં છેલ્લા થોડા સમયથી ડોલ્ફિન (Dolphine)જોવા મળી રહી છે ખાસ કરીને ઓખાથી બેટ દ્વારકા જતા ક્યારેક એકસાથે 3 કે 4 ડોલ્ફિન  કે તેથી વધુ ડોલ્ફિન જોવા  મળતી હોય છે.

Viral video: ઓખાથી બેટદ્વારકા જતા પ્રવાસીઓને જોવા મળ્યો  નટખટ'Dolphine નો અદભુત નજારો
Okha to Bet dwarka get a glimpse of Dolphine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 12:32 PM

તાજેતરમાં જ યાત્રાધામ દ્વારિકાના દરિયામાં ડોલ્ફિન (Dolphine) જોવા મળી હતી. જે જોઈને પ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો હતો. ઓખાથી બોટમાં બેસીને બેટ દ્વારકા(Dwarka) જઈ રહેલા પ્રવાસીઓને અચાનક જ દરિયામાં કૂદકા મારતી ડોલ્ફિનનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. ડોલ્ફિન દરિયાના પાણીમાં વારંવાર કૂદકા મારી રહી હતી. આ નજારો જોઈને પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા અને આ નયનરમ્ય ઘટનાને વીડિયોમાં રેકોર્ડ લાગ્યા હતા.

ડોલ્ફિન છે Human friendly અને શાંત સ્વભાવની માછલી

ડોલ્ફિન એ માનવપ્રિય અને શાંત માછલી ગણાય છે. ડોલ્ફિનને મનુષ્યો સાથે રહેવું ગમે છે. માટે જ વિદેશમાં આ માછલીને તાલીમ આપીને તેના વિવિધ કરતબ બતાવતા શો બતાવવામાં આવે છે, જોકે ગુજરાતીઓને હવે ઘર આંગણે જ ડોલ્ફિન જોવા મળી રહેશે અને સારી બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખાસ કરીને દ્વારિકાની દરિયાની સીમામાં ડોલ્ફિન જોવા મળે છે. અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે ત્યારે દરિયાકાંઠ ફરવા જતા પ્રવાસીઓને અવનવા કરતબો કરીત ડોલ્ફિન જોઇને મજા પડી ગઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

થોડા સમય પહેલા દીવના  ઘોઘલા બીચના દરિયા કાંઠે ડોલ્ફિન જોવા મળી હતી તો ફેબ્રુઆરી મહિનામાં પોરબંદરના દરિયામાં રેસ લગાવતી ડોલ્ફિનનો માછીમારોએ મધદરિયે ઉતારેલો વીડિયો પણ વાઇરલ થયો હતો. સામાન્ય રીતે દેશમાં તામિલનાડુ. ચેન્નઇ કે અન્ય દરિયાકાંઠે જોવા મળતી આ   માછલી હવે ગુજરાતમાં જોવા મળી રહી છે  તેનો અર્થ એ છે કે  ગુજરાતનું વાતાવરણ ડોલ્ફિન માછલીને અનૂકૂળ આવી રહ્યું છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">