AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang: ભરશિયાળે ચોમાસું, બદલાયેલા વાતાવરણને પગલે આહવામાં માવઠું, ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગના (IMD) ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આવાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી  12 , 13 અને  14  ડિસેમ્બરે  ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

Dang: ભરશિયાળે ચોમાસું, બદલાયેલા વાતાવરણને પગલે આહવામાં માવઠું, ખેડૂતો ચિંતામાં
ડાંગમાં કમોસમી વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:31 PM
Share

રાજ્યના હવામાનમાં શિયાળામાં પલટો આવ્યો છે અને વાદળાછાયા વાતાવરણ સાથે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. જેના પરિણામે ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં 12 , 13 અને 14 ડિસેમ્બરના રોજ ભાવનગરર, નવસારી તેમજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે.  ભરશિયાળે  ડાંગમાં જાણે ચોમાસાએ જમાવટ કરી હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો.

બંગાળની ખાડીમાં  સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.  આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે  હવામાન વિભાગના  ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આવાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી  12 , 13 અને  14  ડિસેમ્બરે  ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા  ભાવનગર, નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે.

તો બદલાયેલા હવામાનને પગલે સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો હતો.

Follow Us
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
g clip-path="url(#clip0_868_265)">