CORONA : CM વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

CORONA : દેશભરમાં કોરોના વેક્સિનનો ત્રીજો ફેઝ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી.

| Updated on: Mar 01, 2021 | 1:37 PM

CORONA : દેશભરમાં કોરોના વેક્સિનનો ત્રીજો ફેઝ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી. ત્યારબાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો છે.

રસી પૂરી રીતે સુરક્ષિત : CM

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યાનુસાર, નાગરિકોના રસીકરણ માટે કોઇ સમયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. કોઇપણ નાગરિકને રસી માટે ફરજ પડાશે નહીં, પરંતુ જે લોકો સ્વેચ્છાએ રસી લેવા આવે તેમને જ રસી અપાશે. તેથી રાજ્યમાં તમામ લક્ષિત નાગરિકોનું રસીકરણ અમુક ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થઇ જશે, એવું કહી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને વિનંતી કરીને કહ્યું હતું કે ગુજરાતના સૌ-વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય અગ્રેસર રહેશે. આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ એની કોઈ આડઅસર પણ નથી જ. 60 વર્ષથી વધુની વયના દરેક નાગરિક આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે.

ત્રીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે

આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">