VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

અરવલ્લીના બાયડમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું છે. લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બાયડના સૈયદવાડા વિસ્તારમાં આ ઘટના બની હતી. ત્યારે જિલ્લા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસની ફરજમાં રૂકાવટ બદલ કાર્યવાહી હાથ ધરી છે.   Web Stories […]

VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:42 AM

અરવલ્લીના બાયડમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું છે. લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બાયડના સૈયદવાડા વિસ્તારમાં આ ઘટના બની હતી. ત્યારે જિલ્લા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પોલીસની ફરજમાં રૂકાવટ બદલ કાર્યવાહી હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: દેશમાં લોકડાઉન વધે તેવી શક્યતા, આ મુખ્યપ્રધાને કર્યુ ટ્વીટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">