વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO

અમદાવાદ,વડોદરા અને સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને RAFની ટીમ સજ્જ કરાઈ છે. રાજ્યના આ ત્રેણય શહેરમાં પોલીસ અને RAFની ટીમે ફ્લેગ માર્ચ યોજી છે. નાગરિક સંસોધનના કાયદાના વિરોધમાં ગઈકાલે બંધનું એલાન જાહેર કરાયું હતું. જોકે તોફાનીતત્વોએ હિંસક પ્રદર્શનો શરૂ કરી દેતા, પોલીસની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે. જે શહેરના તમામ વિસ્તારોમાં બાજ નજર રાખી […]

વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 7:23 AM

અમદાવાદ,વડોદરા અને સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને RAFની ટીમ સજ્જ કરાઈ છે. રાજ્યના આ ત્રેણય શહેરમાં પોલીસ અને RAFની ટીમે ફ્લેગ માર્ચ યોજી છે. નાગરિક સંસોધનના કાયદાના વિરોધમાં ગઈકાલે બંધનું એલાન જાહેર કરાયું હતું. જોકે તોફાનીતત્વોએ હિંસક પ્રદર્શનો શરૂ કરી દેતા, પોલીસની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે. જે શહેરના તમામ વિસ્તારોમાં બાજ નજર રાખી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">