શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 15 આરોપીઓની ધરપકડ, કુલ આંક 64 પર પહોંચ્યો

અમદાવાદમાં શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આજે 15 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી ધરપકડનો આંક 64 સુધી પહોંચ્યો છે. ત્યારે લોકોની લાગણીઓને ભડકાવતા વીડિયોને લઈને ઉમરખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ઉમરખાન કોંગ્રેસ લઘુમતી સેલના સેક્રેટરી છે અને તેના પર ઉત્તરપ્રદેશમાં પોલીસદમનનો વીડિયો શાહઆલમનો બતાવી લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. આ […]

શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 15 આરોપીઓની ધરપકડ, કુલ આંક 64 પર પહોંચ્યો
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 2:52 PM

અમદાવાદમાં શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આજે 15 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી ધરપકડનો આંક 64 સુધી પહોંચ્યો છે. ત્યારે લોકોની લાગણીઓને ભડકાવતા વીડિયોને લઈને ઉમરખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ઉમરખાન કોંગ્રેસ લઘુમતી સેલના સેક્રેટરી છે અને તેના પર ઉત્તરપ્રદેશમાં પોલીસદમનનો વીડિયો શાહઆલમનો બતાવી લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત હિંસા માટે મહેબૂબ ખાન અને શરીફ ખાન બિલ્ડર્સના નામથી ચાલતુ વોટ્સગ્રૂપ પણ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 17 અને 18 ડિસેમ્બરે આ લોકોએ રેલી માટે પોલીસની મંજૂરી માગી હતી. પરંતુ મંજૂરી ના મળતા આરોપીઓએ વીડિયો બનાવીને લોકોને ઉશ્કેર્યા હતા. પથ્થરમારાના ત્રણ દિવસે પહેલા શહેઝાદ ઉર્ફે સન્ની અને મુફીસ અહેમદ અંસારીએ બેઠક કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">