બ્રિટિશ એરવેઝની અનીયમિતતાને કારણે જાણીતા લેખિકા-વક્તાનો લંડન ખાતેનો કાર્યક્રમ ખોરવાયો

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, બ્રિટીશ એરવેઝ એક સારી અને જવાબદાર એરલાઈન છે. એમાં પણ જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ હોય ત્યારે પ્રવાસી પોતાની સગવડ અને સમયપાલન વિશે એકદમ નિશ્ચિંત હોય એ સ્વાભાવિક છે.

બ્રિટિશ એરવેઝની અનીયમિતતાને કારણે જાણીતા લેખિકા-વક્તાનો લંડન ખાતેનો કાર્યક્રમ ખોરવાયો
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 1:40 PM

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, બ્રિટીશ એરવેઝ એક સારી અને જવાબદાર એરલાઈન છે. એમાં પણ જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ હોય ત્યારે પ્રવાસી પોતાની સગવડ અને સમયપાલન વિશે એકદમ નિશ્ચિંત હોય એ સ્વાભાવિક છે.

મુંબઈથી લંડનની ફ્લાઈટ કેન્સલ થઈ

તારીખ 23મીએ મુંબઈથી રવાના થનારી બ્રિટીશ એરવેઝની ફ્લાઈટ નં.BA 134 મુંબઈ-લંડન-સવારે સાડા નવ વાગ્યે ઉપડવાની હતી. અમદાવાદથી જનારા પેસેન્જર્સ માટે વિસ્તારાનું કનેક્શન ઉપલબ્ધ હતું. એટલે સવારે 4.50ની વિસ્તારાની ફ્લાઈટ બોર્ડ કરવા માટે જ્યારે પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મુંબઈથી લંડનની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાયા હતા. જેમાં જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય પણ અટવાઇ ગયા હતા.

બ્રિટીશ એરવેઝની અનિયમીતતાના કારણે  કેન્સલ થયો પ્રવાસ

જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યનો પ્રવાસ પણ બ્રિટીશ એરવેઝની અનિયમીતતાના કારણે  કેન્સલ થયો હતો. બીજે દિવસે એટલે કે બુધવારે રિચમંડ-વર્જિનિયામાં એમનો કાર્યક્રમ હતો. જે હોસ્ટ-જેમણે આમંત્રણ આપ્યું હતું એ હિતેશભાઈ જોશીએ એમની બિઝનેસ ક્લાસની ટિકિટ માટે રૂપિયા 5 લાખ 70 હજાર ખર્ચ્યા હતા. વચ્ચે એક આખો દિવસ વધારાનો હતો એટલે કોઈ ચિંતા નહોતી, પરંતુ હવે બ્રિટીશ એરવેઝની આ ફ્લાઈટ કેન્સલ થવાને કારણે અમેરિકાનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આમંત્રિત મહેમાનોને કાર્યક્રમ કેન્સલ થવાની જાણ કરવી પડી

શ્રી હિતેશ જોશીને આર્થિક નુકસાન તો થયું જ, પરંતુ આમંત્રિત મહેમાનોને કાર્યક્રમ કેન્સલ થયો છે એ જણાવવા માટે સમય બગાડવો પડ્યો અને માનસિક હેરાનગતિ પણ થઇ. એક વ્યક્તિ માટે આ માનહાનિ જેવી પરિસ્થિતિ પણ થઈ શકે. કારણ કે, અમેરિકા જેવા દેશમાં કેટલાય દિવસોથી ‘સેવ ધ ડેટ’ મોકલી હોય.

એમના જુદા જુદા રાજ્યોમાં વસતા સગા-સંબંધી-મિત્રો પણ ફ્લાઈટ લઈને રિચમંડ પહોંચ્યા હતા. એમને પણ એમની ટિકિટો માથે પડી. આ બધા માટે બ્રિટીશ એરવેઝ જવાબદાર છે કારણ કે, કોઈ પ્રાયર નોટિસ કે આગોતરી જાણ વગર એમણે અચાનક ફ્લાઈટ કેન્સલ કરીને એક મહત્વનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પાડી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">