AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી થશે શરૂ, એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયો કાર્યક્રમ

તાજેતરમાં લોકોર્પણ કરવામાં આવેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 8 સપ્ટેમ્બરે આખરી ઉડાન રાજકોટના એરપોર્ટ પરથી ભરાશે.

Breaking News : રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી થશે શરૂ, એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયો કાર્યક્રમ
Hirasar International Airport
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:23 AM
Share

Breaking News : તાજેતરમાં લોકોર્પણ કરવામાં આવેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 8 સપ્ટેમ્બરે આખરી ઉડાન રાજકોટના એરપોર્ટ પરથી ભરાશે.

આ પણ વાંચો : Rajkot News: રાજકોટમાં PGVCLની વીજચોરો સામે મેગાડ્રાઇવ, 35 લાખની વીજચોરી ઝડપાઇ

જ્યારે 9 સપ્ટેમ્બરેનું ફલાઇ ઓપરેશન જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ આવતીકાલે કોઈ પણ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. મળતી માહિતી એરપોર્ટ ઓથોરિટી 9 સપ્ટેમ્બરે શિફ્ટીંગ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી તમામ ફલાઇટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું કર્યુ લોકાર્પણ

હીરાસર એરપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રાજકોટ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિતના પ્રધાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતુ. નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પણ આ પ્રસંગે હાજર રહ્યા.  તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

શું છે હિરાસર એરપોર્ટની વિશેષતા ?

વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતુ. તે રૂ. 1400 કરોડના ખર્ચે તૈયાર થયું હતુ. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. હિરાસર એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ હતી. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ હતુ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
g clip-path="url(#clip0_868_265)">