Breaking News : તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો, માયપુર અને દેગામા ગામને જોડતો હતો પુલ

વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.

Breaking News : તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો, માયપુર અને દેગામા ગામને જોડતો હતો પુલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:45 AM

Tapi : તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ (launch) પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા (Bridge collapse) લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News Cyclone Biparjoy : સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

આશરે બે કરોડ રુપિયાના ખર્ચે બ્રિજનું કામ શરુ થયુ હતુ

તાપી જિલ્લામાં વર્ષ 2021માં પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. જો કે આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઇ નથી.

વરસાદમાં પલળ્યા બાદ તરત જ કરી લેજો આ કામ, નહીં તો થઈ જશો બીમાર
Travel Tips : ગુજરાતના આ સ્થળે નાના બાળકોને આવશે ખુબ મજા
ચા સાથે બિસ્કિટ ક્યારેય ના ખાવ, થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 27-06-2024
સેમીફાઈનલ પહેલા રોહિત શર્માએ ICCની મજાક ઉડાવી!
ભારતનું તે રેલ્વે સ્ટેશન જેના પછી દેશની સરહદ સમાપ્ત થાય છે.

અગાઉ વડોદરામાં આવી એક ઘટના બની હતી

થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ એક ઘટના બની હતી. વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે.રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી હતી.

આ પણ વાંચો-Tender Today: ગુજરાત વિધાનસભામાં એસેમ્બલી હોલ ઈ-વિધાન પ્રોજેક્ટમાં જરુરી ફેરફારો કરવાના કામ માટે ટેન્ડર જાહેર

અટલ બ્રિજ મુદ્દે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્પષ્ટતા કરી કે જે દિવાલ પડી છે તે ગંદકી ન ફેલાય તે માટેની પ્રોટેક્શન વોલ છે તેને બ્રિજની સ્થિરતા અને મજબૂતી સાથે કોઈ લેવા દેવા નથી. રવિવારે પડેલા વરસાદમાં અટલબ્રિજની સેફ્ટી વોલના બ્લોક તૂટી પડ્યા હતા. જેથી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા.

 તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

( વીથ ઈનપુટ : નીરવ કંસારા,તાપી )

Latest News Updates

અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવાશે
ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવાશે
સુરતમાં યુનિવર્સિટીના કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
સુરતમાં યુનિવર્સિટીના કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">