રાજ્યસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ, આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ

રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજ્યસભામાં ભાજપ નેતા આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ છે. એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્યો મતદાન કરશે. ત્યારે ભાજપના MLA અને પ્રધાનો પણ વિધાનસભા પહોંચ્યા છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, […]

રાજ્યસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ, આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:32 PM

રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજ્યસભામાં ભાજપ નેતા આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ છે. એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્યો મતદાન કરશે. ત્યારે ભાજપના MLA અને પ્રધાનો પણ વિધાનસભા પહોંચ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">