BIG-BREAKING: બિન-સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી, SITના રિપોર્ટ બાદ સરકારે લીધો નિર્ણય

બિનસચિવાલયની પરીક્ષા રદ કરી દેવાઈ છે. બિનસચિવાલયની પરીક્ષાને લઈ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં SITનો રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. SITએ વિદ્યાર્થીઓને સાથે રાખી તપાસ યોજી હતી. સાથે કહ્યું કે, વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ સોંપ્યા હતા. CCTVની તપાસમાં કેટલાક કેન્દ્ર પર મોબાઈલમાંથી પેપર લખતા હોવાનું સામે આવ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું કે, […]

BIG-BREAKING: બિન-સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી, SITના રિપોર્ટ બાદ સરકારે લીધો નિર્ણય
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 2:05 PM

બિનસચિવાલયની પરીક્ષા રદ કરી દેવાઈ છે. બિનસચિવાલયની પરીક્ષાને લઈ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં SITનો રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. SITએ વિદ્યાર્થીઓને સાથે રાખી તપાસ યોજી હતી. સાથે કહ્યું કે, વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ સોંપ્યા હતા. CCTVની તપાસમાં કેટલાક કેન્દ્ર પર મોબાઈલમાંથી પેપર લખતા હોવાનું સામે આવ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું કે, મુખ્યપ્રધાને સમગ્ર રીપોર્ટની સમીક્ષા કરી હતી. અને સૂચન કર્યું કે, વિદ્યાર્થીઓની સાથે અન્યાય થવા દઈશું નહીં. અને જો પરીક્ષામાં નાની પણ ખામી સામે આવે કે, પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવાની રહેશે. મુખ્યપ્રધાનના સૂચન બાદ પરીક્ષા રદ કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ વિજય દિવસ: જ્યારે ભારતીય સેનાના પરાક્રમ સામે પાકિસ્તાને આત્મસમર્પણ કરી લીધું

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

રાજ્યમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે SITએ તપાસ પૂર્ણ કરી છે. અને તપાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દીધો છે. SITના અધ્યક્ષ કમલ દયાણીએ સીએમને રિપોર્ટ વિશે માહિતગાર કર્યા છે. મહત્વનું છે કે આજે આ મુદ્દાને લઈ SITના સભ્યોની GPSCના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ હતી. તો આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓ પણ અધિકારીઓની મુલાકાતે પહોંચ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">