AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક સામે કડક કાર્યવાહી, વિપુલ તુલસીદાસ અગ્રાવતને કરાયા ફરજ મોકૂક

Bhavnagar News : ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક વિપુલ તુલસીદાસ અગ્રાવતને ફરજ મોકૂક કરવામાં આવ્યા છે. વિપુલ અગ્રાવત તળાજા કેન્દ્રવર્તી શાળા નંબર એકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. વિપુલ અગ્રાવતને ફરજ મોકૂક કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

Breaking News : ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક સામે કડક કાર્યવાહી, વિપુલ તુલસીદાસ અગ્રાવતને કરાયા ફરજ મોકૂક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 11:41 AM
Share

ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા વધુ એક શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક વિપુલ તુલસીદાસ અગ્રાવતને ફરજ મોકૂક કરવામાં આવ્યો છે. વિપુલ અગ્રાવત તળાજા કેન્દ્રવર્તી શાળા નંબર એકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. વિપુલ અગ્રાવતને ફરજ મોકૂક કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video: રાજ્યભરમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સને વ્યાપક નુકસાન

2022માં લેવામાં આવેલી MPHWની પરીક્ષામાં હતો ડમી ઉમેદવાર

વિપુલ અગ્રાવતે રાજકોટ ખાતે વર્ષ 2022માં લેવામાં આવેલી MPHWની પરીક્ષામાં નિલેશ ઘનશ્યામ જાની નામના શખ્સની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. ત્યારે હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષક પદેથી તેમને હટાવવામાં આવ્યા છે.

અગાઉ આ આરોપીઓની ધરપકડ થઇ હતી

બે દિવસ પહેલા ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં ચંદ્રદીપ ચૌહાણ,મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત,સંજય સોલંકી,અને મહેશ ચૌહાણનો સમાવેશ થાય છે. ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓ જેલ હવાલે થયા છે.

24 એપ્રિલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તે આરોપીઓઓ ધોરણ 10માં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. આરોપીઓના નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ, જયદીપ બાબભાઇ ભેડા, દેવાંગ રામાનુજ યોગેશભાઈ, યુવરાજ સિંહ જીતેન્દ્રસિંહ પરમાર, તથા જાની હિરેનકુમાર રવિશંકર છે. 20 એપ્રિલે પણ 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી.

બીજી તરફ ભાવનગરના તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ થઈ છે. SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો છે. અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">