Ahmedabad: અસારવા સિવિલમાં ટ્રેઇની ડોકટર્સની ટ્રીટમેન્ટ ઓન વ્હીલ, દર્દી દાખલ ન થાય ત્યાં સુધી અપાય છે પ્રાથમિક સારવાર

હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય ત્યાં સુધી તો દર્દીએ બહાર જ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ દરમિયાન ટ્રીટમેન્ટ ઓન વ્હીલ નામની સેવા થકી જૂનિયર અને ટ્રેઈન્ડ ડોક્ટર્સ તેમને જરૂરિયાત જેટલી સારવાર આપી રહ્યા છે.

| Updated on: Apr 30, 2021 | 12:45 PM

અસારવા સિવિલ હોસ્પિટલમાં હવે 108 વગર પ્રાઈવેટ વાહનોમાં પણ દર્દીઓને લઈ જવાની છૂટ મળી છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય ત્યાં સુધી તો દર્દીએ બહાર જ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ દરમિયાન ટ્રીટમેન્ટ ઓન વ્હીલ નામની સેવા થકી જૂનિયર અને ટ્રેઈન્ડ ડોક્ટર્સ તેમને જરૂરિયાત જેટલી સારવાર આપી રહ્યા છે અને એ પણ કોઈ વેતન વિના. કોરોનાની પહેલી લહેરમાં તેમણે કરેલા કામનો અનુભવ અહીં તેમને ઉપયોગી થઈ રહ્યો છે.

1200 બેડ બહાર લાગતી વાહનોની લાઈનમાં જ સારવાર આપતાં આ ઈન્ટર્ન અને જૂનિયર ડોક્ટર્સની સેવા પણ નાની સૂની નથી. પહેલી લહેરમાં કેટલાક ડોકટર સંક્રમિત પણ થયા હતા છતાં ભય અને સંકોચ વગર આ લહેરમાં સારવાર આપતાં આ ડોક્ટર્સની લોકોને બે સલાહ છે એક તો કારણ વગર બહાર નીકળવાનું ટાળો અને કેમકે આ લહેરમાં યુવાનોની પણ જીંદગી દાવ પર મુકાતા તેમણે જોઈ છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">