VIDEO: વડોદરામાં હાથીખાના, ફતેપુરામાં થયેલા તોફાન મામલે ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ, ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી
વડોદરાના હાથીખાના અને ફતેપુરા વિસ્તારમાં થયેલા તોફાનોના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. પોલીસે તોફાની ટોળા સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પાણીગેટ, માંડવી, ફતેપુરા, હાથીખાનામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. આ પણ વાંચો: CAA Protest વચ્ચે PM મોદીએ […]
વડોદરાના હાથીખાના અને ફતેપુરા વિસ્તારમાં થયેલા તોફાનોના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. પોલીસે તોફાની ટોળા સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પાણીગેટ, માંડવી, ફતેપુરા, હાથીખાનામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે.
આ પણ વાંચો: CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો