શાહઆલમમાં હિંસા આચરનારા શખ્સોએ બેશરમીની હદ વટાવી, લાજવાને બદલે સેલ્ફી લેવામાં મસ્ત
આ તરફ શાહઆલમમાં હિંસા આચરનારા શખ્સોએ બેશરમીની હદ વટાવી. પહેલા પથ્થરમારો કરીને તેમણે લાજશરમ નેવે મૂકી અને બાદમાં જ્યારે અટકાયત કરીને તેમને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા ત્યારે પણ તેમની કરતૂતો શરમજનક રહી. કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે તો તેનું મોઢું શરમથી ઝૂકી જાય. પરંતુ પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ શખ્સો તો લાજવાને બદલે […]
આ તરફ શાહઆલમમાં હિંસા આચરનારા શખ્સોએ બેશરમીની હદ વટાવી. પહેલા પથ્થરમારો કરીને તેમણે લાજશરમ નેવે મૂકી અને બાદમાં જ્યારે અટકાયત કરીને તેમને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા ત્યારે પણ તેમની કરતૂતો શરમજનક રહી. કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે તો તેનું મોઢું શરમથી ઝૂકી જાય. પરંતુ પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ શખ્સો તો લાજવાને બદલે સેલ્ફી લેવામાં મસ્ત હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો