Anand : નગરપાલિકા પાસે આવેલ મયુર સેલ્સમાં આગ લાગી, આગ લાગવાનું કારણ અકબંધ

નગરપાલિકા પાસે આવેલ મયુર સેલ્સમાં ભયાનક આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા સમગ્ર ઇમારતમાં આગ ફેલાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની ઇમારતમાં પણ આગ પ્રસરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:47 PM

Anand : નગરપાલિકા પાસે આવેલ મયુર સેલ્સમાં ભયાનક આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા સમગ્ર ઇમારતમાં આગ ફેલાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની ઇમારતમાં પણ આગ પ્રસરી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક આગને ઓલવવાની કામગીર આરંભી હતી. હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. અને, આગને કારણે કેટલું નુકસાન થયું છે તે પણ જાણી શકાયું નથી. હાલ તો આગને લઇને આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે. આગ ઓલવવાની કામગીરી પુરજોશમાં ચાલું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">