સાવરકુંડલા ASPની ટીમ એક્શનમાં, રાજસ્થાનમાંથી 6 વર્ષથી નાસતા ફરતા ટ્રક ચોરીના આરોપીને દબોચ્યો

અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી ગુનાનો ભેદ ઉકેલવા માટે અમરેલી SP હિમકરસિંહની સૂચના અનુસાર સાવરકુંડલા ASP વલય વૈદ્યએ ખાસ નાસ્તા ફરતા ગુનેગારોને શોધી જેલ હવાલે કરવા એક સ્કવોડ ટીમ બનાવી છે. આ ટીમમાં જાંબાઝ અધિકારીઓની પસંદગી કરાઈ છે.

સાવરકુંડલા ASPની ટીમ એક્શનમાં, રાજસ્થાનમાંથી 6 વર્ષથી નાસતા ફરતા ટ્રક ચોરીના આરોપીને દબોચ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 5:04 PM

અમરેલી જિલ્લામા ગુન્હાઓ આચરી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અમરેલી SP હિમકર સિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલા (IPS) ASP વલય વૈદ્ય દ્વારા ખાસ નાસ્તા ફરતા ગુનેગારો માટે એક સ્કવોડની ટીમ બનાવી છે. જે ગુન્હેગારોને શોધી પકડી લાવે તે માટે જાંબાઝ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કર્યા બાદ એક પછી એક વર્ષો જુના ગુન્હાઓ આચરી ચૂકેલા આરોપીઓને શોધી શોધી પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ટ્રક ચોરીના આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે. નાસ્તા ફરતા સ્કવોડના ઇન્ચાર્જ PSI કે.ડી.હડીયાની ટીમ રાજુલા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી રવિરાજ એન્ટરપ્રાઈઝ ઓફીસ પાસે પાર્ક કરેલો હતો. જેમાં કુલ ત્રણ આરોપીઓ હતા. જેમાં જે તે સમયે 2 આરોપી સાથે ટ્રક ઝડપી લેવાયા બાદ એક આરોપી ફરાર હતો અને ગુન્હો નોંધાયેલો હતો ત્યારે આ ગુન્હામાં 6 વર્ષથી ફરાર આરોપીનું લોકેશન શોધી નાસ્તા ફરતા સ્કોડની ટીમ રાજસ્થાન રાજ્યમાં પહોંચી અજમેર જિલ્લાના પીસાંગન તાલુકાના શેઠન ગામમાંથી આરોપી હુકમારામ કાશીરામ (કેશુજી) બાવરી ધંધો ડ્રાઇવરને ઝડપી લીધો. તેમની ધરપકડ કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

6 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હતો આરોપી

રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના રહેવાસી પીસાંગન તાલુકાના શેઠન ગામના આરોપી હુકમારામ કાશીરામ ઉર્ફે કેશુજી બાવરી ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા, વલસાડના પારડી, ખેડાve સેવાલીયા, ચીલોડા અને મોરબી સહિત 6 જેટલા ગુન્હાઓ અગાવ ટ્રક ચોરીના નોંધાયેલા છે.

Input Credit- Jaydev Varu- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">