અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત,કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત

અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત,કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત
https://tv9gujarati.in/amdaavad-shaher-…hi-ne-j-training/

અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે ગરબા ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati