Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત

વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા.

Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત
ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 10:12 AM

Ahmedabad : અમદાવાદના પાલડીમાં(Paldi)  ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ છે. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પહેલા પણ આ પ્રકારની ઘટના

વાપી માલ ખાલી કરીને સુરત પરત ફરી રહેલ ટ્રક વલસાડ ના ધરમપુર ચોકડી ઓવરબ્રીજ ઉપર પોહોચતા અચાનક વાલ પાઈપ ફાટી ગયો હતો જેના પગલે ટ્રક ઓવરબ્રીજ ઉપર રસ્તા વચ્ચે બંધ પડી ગયુ હતું. જેને કારણે ઓઈલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. આ ઘટના ને કારણે ધરમપુર ચોકડી બ્રિજ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી.

g clip-path="url(#clip0_868_265)">