Ahmedabad: રથયાત્રા વચ્ચે સલીમની આ ભાવના તો ભક્તિને પણ આંબી ગઈ, વાંચો પોલીસે જે સલીમને સલામ કરી તેની Story

અમદાવાદમાં રહેતા સલીમ નામના વ્યક્તિએ રથયાત્રા દરમિયાન 5 કલાક સુધી પત્નીની લાશ ઘરે રાખી, કહ્યું રથયાત્રા પસાર થાય તે પછી જ દફન વિધિ કરીશું. ભાઈચારની આ વાતને લઈ અમદાવાદ પોલીસે સલીમનું સન્માન કર્યું છે.

Ahmedabad: રથયાત્રા વચ્ચે સલીમની આ ભાવના તો ભક્તિને પણ આંબી ગઈ, વાંચો પોલીસે જે સલીમને સલામ કરી તેની Story
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 5:20 PM

Ahmedabad: ભગવાના જગન્નાથ થી 146મી રથયાત્રાની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી

રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્નીએ માંદગીના કારણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમ્યાન સલીમ શેખનું ઘર શાહપુર વિસ્તારમાં હતું અને તેમના મૃત્યુના દિવસે રથયાત્રા ઘરની બહારથી પસાર થવાની હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

આ દ્દરમ્યાન પત્નીનું હોસ્પિટલ માં મૃત્યુ થયા બાદ પત્નીના મૃતદેહને હોસ્પિટલથી ઘરે અને ઘરેથી સ્મશાનગૃહ સુધી લઈ જવાનો હતો. જેથી તે પોતાની મુશ્કેલીઓ સાથે અમદાવાદ પોલીસ પાસે આવ્યો હતો. પોલીસને રજૂઆત કરતાની સાથેજ રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે પણ પોલીસે તુરંત જ મૃતદેહને ઘરે પહોંચાડવાનો રસ્તો બનાવ્યો હતો.

હવે આ મહિલાના મૃતદેહને શાહપુર ખાતે પહોંચાડયા બાદ પોલીસે સલીમ શેખને પૂછ્યું કે તેઓ દફન વિધિ ક્યારે કરવાના છે? પોલીસ દ્વારા આ સવાલ કરતાં સલીમ શેખે કહ્યું, સાબ, આજે રથયાત્રાનો તહેવાર છે, રથયાત્રા ઘરની સામેથી પસાર થશે, ત્યાર બાદ જ તેને દફનાવવા લઈ જશું.

આ પણ વાંચો : ઘર માલિક UK મા અને તસ્કરો પહોંચ્યા અમદાવાદના ઘરે પણ, એકલા ‘સિમ્બા’ એ પકડાવી દીધા 3 તસ્કર, જુઓ Exclusive Video

મહત્વનુ છે કે આ દિવસે રથયાત્રાને પસાર થવામાં પાંચ કલાકનો સમય લાગ્યો ત્યાં સુધી સલીમ શેખે પોતાની પત્નીના મૃતદેહને ઘરમાં જ રાખીને ભાઈચારાનો દાખલો બેસાડ્યો હતો. આ ભાઇચારાની ભાવનાને લઈ અમદાવાદ પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું હતું.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભગવાના જગન્નાથની રથયાત્રા ફરી હતી. શાંતિમય માહોલમાં આ રથયાત્રા સંપન્ન થઈ હતી. જેમાં ગુજરાત પોલીસ, શહેરીજનો અને તમામ સંપ્રદાયના લોકોનો અમુલ્ય ફાળો રહ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">