અમદાવાદમાં સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આમ લોકોને એક અઠવાડિયા સુધી ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જો કે જેવી જ આ જાહેરાત થઈ તરત જ શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણે કે સરકારે જણાવ્યું કે ફક્ત દવાઓ અને દૂધની જ દુકાનો ખોલી શકાશે. કરિયાણાની દુકાનો પર લોકો નિર્ભર હોય છે અને તેને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. જેના લીધે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે દોડી ગયા હતા. અમદાવાદમાં લોકડાઉનના લીરેલીરા ઉડી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું નહોતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : જાણો 6મેના રોજ અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ લિસ્ટ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો