દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું અને તે 17 મે સુધી લાગુ રહેશે. જો કે શ્રમિકોની ધીરજ ખુટી રહી છે અને તેઓ ઘરે જવા માટે માગણી કરી રહ્યાં છે. વિવિધ શહેરોમાં શ્રમિકો રસ્તા પર ઉતરી રહ્યાં છે અને માગણી કરી રહ્યાં છે કે તેમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. અમદાવાદના સોનીની ચાલી વિસ્તારમાં પણ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો