Weather Update : દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરનું હવામાન

સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Weather Update : દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરનું હવામાન
Rain forecast for gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 6:40 AM

રાજ્યમાં (Gujarat) છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી (Rain forecast) કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત  (South gujarat) અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લાના વિસ્તારોમાં મંગળવારના રોજ ભારે વરસાદ (heavy rain) પડશે તેવા હવામાન ખાતાએ સંકેત આપ્યા છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 14 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ ભારે વરસાદ થશે. તો આણંદમાં (Anand)પણ વરસાદ થવાની શક્યતા છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તો ભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે, તેમજ વરસાદ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 રહેશે.તો મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદ થશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જ્યાં ભારે વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની શક્યતા છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે,તેમજ હળવા વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ હળવા વરસાદની સંભાવના છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદ થશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે,તો ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">