શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો, અમિત ચાવડાએ ભ્રષ્ટાચારનો મુક્યો આરોપ
શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શ્રેય હોસ્પિટલમાં આગ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાનો તાક્યો છે. અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના કારણે આવા બનાવો બનતા હોવાનો આરોપ મુક્યો છે. વારંવાર ઘટના બને છે, તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
