અમદાવાદના આંગણે બાળકો માટે ઉત્તમ કામગીરી, અમેરિકા સહિતના દેશોના 13 શ્રેષ્ઠ સર્જનો દ્વારા કરાયા રોજના 15 ઓપરેશન

Ahmedabad: મેડિકલ ક્ષેત્રે એક તરફ લાખો રુપિયાના ખર્ચે વિવિધ ઓપરેશન કરીને કમાણી કરવામાં આવે છે તો બીજી તરફ અમદાવાદનું હેલ્થ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ વિનામુલ્યે ગરીબોની સેવા કરીને ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. જેમાં દેશ વિદેશના 13 જેટલા સર્જન પોતાના ખર્ચે અમદાવાદ આવીને જન્મજાત ખોડખાંપણ વાળા બાળ દર્દીઓની સેવા કરી રહ્યાં છે.

અમદાવાદના આંગણે બાળકો માટે ઉત્તમ કામગીરી, અમેરિકા સહિતના દેશોના 13 શ્રેષ્ઠ સર્જનો દ્વારા કરાયા રોજના 15 ઓપરેશન
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નજીવા દર સારવાર
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Feb 04, 2023 | 7:07 PM

અમદાવાદના આંગણે માનવતા માટે ઉત્તમ કામગીરી કરવામાં આવી. અમેરિકા સહિતના દેશોના 13 શ્રેષ્ઠ સર્જન દ્વારા રોજના 15 ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. 1987થી શરૂ થયેલું હેલ્થ એન્ડ કેર સામાજીક ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે જેમાં માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ રાજ્ય બહારથી પણ શારીરિક ખોડખાંપણ ધરાવતા દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે. જેમાં નોબલ કોઝના ભાગરૂપે 2 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરી સુધી આ સંસ્થા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત અમેરિકા સહિતના દેશોના 13 સર્જન પોતાના ખર્ચે અમદાવાદ આવ્યા છે અને રોજના 15 જેટલા ઓપરેશન કરી રહ્યાં છે.

માસુમ ભુલકાઓ જે જન્મથી જ શારૂરિક ખોડખાંપણ ધરાવે છે. કોઈને ચાલવામાં તકલીફ છે તો કોઈને હાથની તકલીફ છે અને આવી શારીરિક ખોડખાંપણ અને દિવ્યાંગતાને કારણે અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે માટે જ આ સંસ્થાએ આવા બાળકોના વિનામુલ્યે સારવાર કરવાનું નક્કી કર્યું છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં સારવાર પણ લઈ રહ્યાં છે.

ઓટિઝમ, કેન્સર, સ્કોલોસિસ, પીડિયાટ્રિક ઓર્થોપેડિક, ડાયાબિટિસ સહિતના રોગોની વિનામૂલ્યે તેમજ રાહતદરે સારવાર

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન મુખ્યત્વે પીડિયાટ્રીક ઓર્થોપેડિક, સ્કોલોસિસ, બ્રેસ્ટ કેન્સર, સ્તન કેન્સર, ઓટિસમ, ડાયાબિટિસ, ફિઝિયોથેરાપી, રેડિયોલોજી સહીતની બાબતોમાં લોકોની સારવાર વિનામુલ્યે અથવા સામાન્ય દરે કરી રહ્યાં છે.જેમાં મુખ્યત્વે કેટલાક દાતાઓનો મુખ્ય સહયોગ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ પણ વાંચો: અમદાવાદની આઈટી કંપનીએ 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કારની આપી ભેટ, પાંચ વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓનુ કરાયુ સન્માન

0 થી 18 વર્ષના બાળકોને પડતી તકલીફોને લઈને વર્ષ 2014થી દરવર્ષે નિષ્ણાંત તબીબોની ટીમ અમદાવાદ આવે છે જેમાં અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સ્વીતઝ્રલેન્ડ ના તબીબો આ પ્રકારની સારવાર પુરી પાડે છે. આ પ્રકારના કામનો મુખ્ય હેતુ છેવાડાના ગામના લોકો અને ગરીબોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેનો છે. અહી જાણવા જેવી વાત છે કે તમામ તબીબો પોતાના ખર્ચે અમદાવાદ આવીને રહે છે અને આવવાથી લઈને રહેવા સુધી લાખો રુપિયાનો ખર્ચે પોતે જ ઉપાડે છે.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">