Breaking News : ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો : PM

PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં સારી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્રના લોકોને તેમાં રસ પણ નહોતો. સમયની સાથે બધાને વાયબ્રન્ટનું મહત્વ સમજાયું. 2003માં માત્ર 100 લોકો જ જોડાયા હતા. આજે 135 દેશો જોડાયા છે.

Breaking News : ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો : PM
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 12:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે દુનિયા આજે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે.

વિકટ સ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાતનું બીજ રોપાયું : PM મોદી

વધુમાં PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં મોટી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો. સમયની સાથે બધાને વાયબ્રન્ટનું મહત્વ સમજાયું. 2003માં વાયબ્રન્ટ ગુજરાતમાં માત્ર 100 લોકો જ જોડાયા હતા. આજે 135 દેશો જોડાયા છે.

આજે દુનિયા વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે. પહેલા કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસને લઈને ભેદભાવ કરતી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ વાઇબ્રન્ટ સમિટમાં આવવાની ના પાડી દેતા હતા. સહયોગ તો દૂરની વાત પણ અહીં આવનાર ઉધોગપતિઓને પણ ધમકાવતા હતા, પરંતુ ધમકીઓ બાદ પણ બધા આવ્યા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વ સાથે આંખથી આંખ મિલાવી કામ કરવાનું માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત બન્યું છે. ગુજરાત ભારતની ઔધોગિક ક્ષમતાને ઉજાગર કરવાનું માધ્યમ બન્યું છે.

આ પણ વાંચો Ahmedabad : PM નરેન્દ્ર મોદી આજે કરશે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન, રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ

સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીના કરવામાં આવી રહી છે. આ દરમિાન PM મોદીના હસ્તે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પહેલા 2003ના રોજ તત્કાલિન CM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">