Auction Today : અમરેલીના લાઠીમાં સ્થાવર ઔધોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમરેલીના લાઠીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે . જેમાં બેંક દ્વારા રાનાણી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગામ, દહીથરા, અમરેલીની સ્થાવર ઔધોગિક જમીન અને બિલ્ડિંગની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું કુલ માપ 9512 સ્કેવર મીટર છે

Auction Today : અમરેલીના લાઠીમાં સ્થાવર ઔધોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો વિગતો
Amreli Lathi E Auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:03 PM

ગુજરાતના અમરેલીના લાઠીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે . જેમાં બેંક દ્વારા રાનાણી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગામ, દહીથરા, અમરેલીની સ્થાવર ઔધોગિક જમીન અને બિલ્ડિંગની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું કુલ માપ 9512 સ્કેવર મીટર છે. જ્યારે તેની રિઝર્વ કિંમત રૂપિયા 1,66,76,000 રાખવામાં આવી છે. તેમજ તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 16,31,000 છે. જ્યારે તેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 28-03-2023  સવારે 1.00 થી 2.00 વાગ્યે સુધી છે. જ્યારે ઇ- હરાજી તારીખ 05-04-2023 બપોરે 1.00 થી 2. 00 વાગ્યે સુધીનો છે.

Amreli Lathi E Auction Detail

Amreli Lathi E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના  સિક્યોર લેણદાર નીચે છે.

Amreli Lathi E Auction Paper Cutting

Amreli Lathi E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ

g clip-path="url(#clip0_868_265)">