અમદાવાદ: નારોલમાં ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ, 8થી વધુ ફાયરફાઈટર ઘટનાસ્થળે

અમદાવાદ: નારોલમાં ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ, 8થી વધુ ફાયરફાઈટર ઘટનાસ્થળે

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની કામગીરી ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કંપનીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 21, 2020 | 11:06 AM

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની કામગીરી ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કંપનીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati