Ahmedabad : વસ્ત્રાલના રહીશો સામાન્ય વરસાદ પણ પરેશાન, પાણી ભરાતા રસ્તોઓ પણ બિસ્માર બન્યા

સ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 1:03 PM

સ્માર્ટસિટી અમદાવાદ(Ahmedabad) માં સામાન્ય વરસાદમાં જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓ (Road) ઉબડ-ખાબડ થઈ જાય છે. શહેરના મોટાભાગના વિસ્તારો રસ્તા પર ખાડા અને ભૂવાના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવો જ એક વિસ્તાર છે વસ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

વસ્ત્રાલ રિંગ રોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMCદ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે જેને કારણે ઓમ સર્કલની આસપાસ AMC દ્વારા ખોદકામ કરીને પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગટરની લાઈનમાં ભંગાણ થતા ગંદા પાણી જાહેર રોડ પર આવી જાય છે.. જેનાથી આસપાસની સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

આ પણ વાંચો : IMD Heavy Rain Alert: 1 ઓગસ્ટ સુધીમાં 15 રાજ્યમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

આ પણ વાંચો : Lemonduck: તમારા કમ્પ્યુટરમાં તો નથી છુપાયો ને ખતરનાક ‘લેમનડક’ માલવેર ? જાણો કેવી રીતે બચવુ

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">