AHMEDABAD : ત્રણ મહિના બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર બોટીંગ શરૂ, સહેલાણીઓમાં આનંદ

Sabarmati Riverfront : કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટીવીટીવી સાથે બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે કેસો ઓછો છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:27 AM

AHMEDABAD : આખરે ત્રણ મહિના બાદ ફરીથી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બોટીંગ એક્ટીવીટી શરુ કરવામાં આવી છે. કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટીવીટીવી સાથે બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે કેસો ઓછો છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામાં આવ્યું છે. કોવીડની ગાઇડ લાઇનનું પાલન થાય તેની તકેદારી રાખી રીવરફ્રન્ટના મુલાકાતીઓ બોટીંગની મજા માણી શકશે. એટલું જ નહીં, અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે મેલ્ટીલેવલ પાર્કીંગ બનાવાની કામગીરી પુર જોશમા ચાલી રહી છે. જે આગામી ડીસેમ્બર સુધીમા તૈયાર કરી દેવામા આવશે.

આ પણ વાંચો : AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

આ પણ વાંચો : AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત

Follow Us:
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">