અમદાવાદ: નિયમ ભંગ બદલ AMCની કાર્યવાહી, ટ્રેડ બુલ્સ કંપનીને 21 હજારનો દંડ ફટકાર્યો
અમદાવાદમાં નિયમ ભંગ બદલ AMCએ કાર્યવાહી કરી છે. ટ્રેડ બુલ્સ સિક્યોરિટી કંપની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં માસ્ક ન પહેરતા 21 હજારનો દંડ ફટકાર્યો છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આ કંપની આવેલી છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]
અમદાવાદમાં નિયમ ભંગ બદલ AMCએ કાર્યવાહી કરી છે. ટ્રેડ બુલ્સ સિક્યોરિટી કંપની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં માસ્ક ન પહેરતા 21 હજારનો દંડ ફટકાર્યો છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આ કંપની આવેલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો