VIDEO: અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક સાથે 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
કેડીલા હેલ્થ કેર કંપનીના કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના 30 કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 30માંથી 21 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના એક વર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા કંપનીએ કામકાજ ચાલુ રાખ્યું હતું. કંપની દ્વારા કામકાજ ચાલુ રખાતા મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા. આ પણ વાંચો: […]
કેડીલા હેલ્થ કેર કંપનીના કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના 30 કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 30માંથી 21 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના એક વર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા કંપનીએ કામકાજ ચાલુ રાખ્યું હતું. કંપની દ્વારા કામકાજ ચાલુ રખાતા મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો