અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : […]

અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 5:45 PM

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ યુવક અગાઉ મારામારી જેવા ગુનામાં પોલીસ હાથે ઝડપાઇ ચુક્યો છે.  મોહમંદ આસીમ નામના આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને નહેરૂનગર BRTS બસ સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપી હતી. આરોપીને નહેરુ નગર બીઆરટીએસના બુથ ઓપરેટર સાથે ટિકિટ લેવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી આરોપીએ BRTSના અધિકારીઓને પાઠ ભણાવવા માટે બોમ્બ મુક્યો હોવાનો ફોન કર્યો હતો. આ જ આરોપીની 2017માં પણ પાસા એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી અને તેના પર જુદાજુદા 6 જેટલાં ગુના પણ નોંધાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">