TV9ના અહેવાલ બાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આપ્યો આદેશ, જુઓ વીડિયો

ટીવી નાઈનના અહેવાલની ફરી એક વખત મોટી અસર થઈ છે. ગુજરાત યુનિ.ના ભવનમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. જેનો અહેવાલ ટીવી નાઈને પ્રસારીત કર્યો હતો. જેની ગંભીરતા યુનિ.ના સત્તાધિશોએ જાણીને ગણતરીના કલાકોમાં એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આદેશ કર્યો હતો. TV9 Gujarati Web Stories View more કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે? મુકેશ અંબાણી અને […]

TV9ના અહેવાલ બાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આપ્યો આદેશ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 28, 2019 | 6:30 AM

ટીવી નાઈનના અહેવાલની ફરી એક વખત મોટી અસર થઈ છે. ગુજરાત યુનિ.ના ભવનમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. જેનો અહેવાલ ટીવી નાઈને પ્રસારીત કર્યો હતો. જેની ગંભીરતા યુનિ.ના સત્તાધિશોએ જાણીને ગણતરીના કલાકોમાં એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આદેશ કર્યો હતો.

TV9 Gujarati

કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024

યુનિ.ના તમામ ભવનોમાં 10 દિવસમાં ફાયર સેફ્ટી લગાવવા ઉપરાંત નેશનલ સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈનનો અમલ કરવા પણ આદેશ કર્યો છે. વધુમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને પણ પરિપત્ર જાહેર કરી ફાયર પ્રિવેન્શન અને સેફ્ટીની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવા આદેશ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ગોધરા નગરપાલિકામાં ફાયર વિભાગની કંગાળ હાલત, 18 કર્મચારીના મહેકમ સામે માત્ર 4 કર્મીની જ કાયમી નિમણૂક

શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">