અમદાવાદ: મોલ ફરી થયા ખુલા, કોર્પોરેશને શહેરમાં મોલ ખોલવાની કરી જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર શહેરમાં મોલ ખોલવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મોલ ખુલતા જ લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. AMCએ અગાઉ મોલને માત્ર હોમ ડિલિવરી જ કરવાની સૂચના આપી હતી, પરંતુ 3 દિવસ બાદ ફરી એકવાર મોલમાંથી લોકોને ખરીદી કરવાની છૂટ આપી છે. આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી […]
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર શહેરમાં મોલ ખોલવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મોલ ખુલતા જ લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. AMCએ અગાઉ મોલને માત્ર હોમ ડિલિવરી જ કરવાની સૂચના આપી હતી, પરંતુ 3 દિવસ બાદ ફરી એકવાર મોલમાંથી લોકોને ખરીદી કરવાની છૂટ આપી છે.
આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો