AHMEDABAD : ભારતની જીતથી ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ, તો સ્ટેડિયમમાં ફુડના ઉંચા ભાવને લઇને નારાજગી

AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતની જીતથી સ્વાભાવિક જ લોકોમાં અને ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ અને ખુશી જોવા મળી હતી.

| Updated on: Feb 25, 2021 | 11:37 PM

AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતની જીતથી સ્વાભાવિક જ લોકોમાં અને ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ અને ખુશી જોવા મળી હતી. અને, મેચ પુરી થયા બાદ સ્ટેડિયમ બહાર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને તો લોકોએ આવકાર્યું પણ મેનેજમેન્ટને લઈને નારાજગી વ્યક્ત કરી કેમકે અહીં ફૂડના ભાવ એટલા વધારે રખાયા છે કે સામાન્ય લોકોને પરવડે નહીં. માત્ર પાણીના ગ્લાસના 10 થી 20 અને 20ની પાણીની બોટલના 50 થી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો. અને ભાવ ઘટાડવા માગ કરી.

Follow Us:
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

g clip-path="url(#clip0_868_265)">