Ahmedabad : 1 મે ​​2021થી કેટલીક વિશેષ ટ્રેનો રદ, કોરોનાને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા લેવાયો નિર્ણય

Ahmedabad : કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે કેટલીક વિશેષ ટ્રેનો ને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.

Ahmedabad : 1 મે ​​2021થી કેટલીક વિશેષ ટ્રેનો રદ, કોરોનાને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા લેવાયો નિર્ણય
ફાઇલ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 01, 2021 | 6:23 PM

Ahmedabad : કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે કેટલીક વિશેષ ટ્રેનો ને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.

રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે ટ્રેન નંબર 09029/09030- બાન્દ્રા ટર્મિનસ – અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 09249/09248- અમદાવાદ – કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 09336- ઇન્દોર – ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઈન્દોર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવશે.

અમદાવાદની 8 જોડી ટ્રેનો આગળની સૂચના સુધી રદ રહેશે ટ્રેન નંબર 02009/02010- મુંબઇ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 02931/02932- મુંબઇ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09071/09072- સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09260- ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી અને ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09293- બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09310-ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021 થી અને ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ ટ્રેન નંબર 09575-ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09579- રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને ટ્રેન નંબર 09580 દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

3 સ્પેશિયલ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર હોલ્ટ રદ ત્રણ ટ્રેનોના તેમના રૂટના કેટલાક સ્ટેશનો પરનો હોલ્ટ પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો તેમની સામે બતાવેલ તારીખથી ઉપરોક્ત સ્ટેશનો પર રોકાશે નહી. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ હોલ્ટની વાપસીની વિગતો નીચે મુજબ છે.

3 સપ્ટેમ્બર, 2021 થી કોઇમ્બતુર થી ઉપડતી ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર – રાજકોટ સ્પેશિયલ બોઇસર સ્ટેશન પર રોકાશે નહી. 4 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01050 પુણે – અમદાવાદ સ્પેશિયલ દહાનુ રોડ અને વલસાડ સ્ટેશન પર રોકાશે નહી. 6 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01192 પુણે – ભુજ સ્પેશિયલ દહાનુ રોડ સ્ટેશન પર રોકાશે નહી.

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">