પોરબંદરમાં તોફાન કરતા દરિયાનો EXCLUSIVE VIDEO, SP ઓફિસનો ટાવર પણ ધરાશાયી

પોરબંદરના દરિયાકાંઠે હજુ પણ સંકટ યથાવત્ છે. ત્યારે કેટલાક વીડિયો જોઈને વાયુની પ્રચંડતા દેખાઈ આવે છે. વાવાઝોડાના કારણે દરિયાની સપાટી વધી ચૂકી છે. સાથે દરિયાઈ મોજા પણ તોફાન કરી રહ્યા છે. પોરબંદરમાં દરિયાની આવા તોફાનનો એક વીડિયો સામે આવ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ […]

પોરબંદરમાં તોફાન કરતા દરિયાનો EXCLUSIVE VIDEO, SP ઓફિસનો ટાવર પણ ધરાશાયી
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jun 13, 2019 | 9:20 AM

પોરબંદરના દરિયાકાંઠે હજુ પણ સંકટ યથાવત્ છે. ત્યારે કેટલાક વીડિયો જોઈને વાયુની પ્રચંડતા દેખાઈ આવે છે. વાવાઝોડાના કારણે દરિયાની સપાટી વધી ચૂકી છે. સાથે દરિયાઈ મોજા પણ તોફાન કરી રહ્યા છે. પોરબંદરમાં દરિયાની આવા તોફાનનો એક વીડિયો સામે આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો

તો બીજી તરફ SP ઓફિસના કન્ટ્રોલ રૂમનો ટાવર ધરાશાયી થઈ ચૂક્યો છે. આ ટાવર જીસ્વાન કનેક્ટીવિટી માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

દરિયાના મોજા ઉછળીને કાંઠા વિસ્તારમાં રહેલા લોકોના ઘર સૂધી પહોંચી ગયા છે. લોકોના વાહનો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા વારંવાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">