સુરત સરથાણાની તક્ષશિલા ઈમારતમાં આગની ઘટના બાદ ફરાર બંને બિલ્ડરની ગણતરીના કલાકોમાં ધરપકડ, પોલીસે 8 ટુકડીઓ બનાવી હતી

સુરત આગકાંડમાં ફરાર બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગના ફરાર બે બિલ્ડર હર્શુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલામાં આગની દુર્ઘટના બાદ બિલ્ડીંગના બંને બિલ્ડર ફરાર હતા. જેને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 ટુકડીઓ બનાવી છે. અને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને […]

સુરત સરથાણાની તક્ષશિલા ઈમારતમાં આગની ઘટના બાદ ફરાર બંને બિલ્ડરની ગણતરીના કલાકોમાં ધરપકડ, પોલીસે 8 ટુકડીઓ બનાવી હતી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

સુરત આગકાંડમાં ફરાર બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગના ફરાર બે બિલ્ડર હર્શુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલામાં આગની દુર્ઘટના બાદ બિલ્ડીંગના બંને બિલ્ડર ફરાર હતા. જેને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 ટુકડીઓ બનાવી છે. અને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને બિલ્ડરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, આ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવાયો

TV9 Gujarati

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો કાર્યવાહીના ભાગરૂપે ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર વિનુ પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તક્ષશિલા બિલ્ડીંગની ઇમ્પેક્ટ ફી મુદ્દે વિસંગતતા મળતા ડેપ્યુટી ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર જાગ્યું છે ત્યારે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય અને પોલીસ કમિશનરના જાહેરનામા બાદ પણ ક્લાસ ચાલુ રાખ્યા હોય તેવા ટ્યુશન ક્લાસ પર પોલીસે કાર્યવાહી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=inside titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">