AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : અમિત ખૂંટના આપઘાત કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર, પાટીદાર સમુદાયમાં જોવા મળ્યો ભારે રોષ, જુઓ Video

રાજકોટના રીબડા ગામમાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાતના મામલે ભારે ચકચાર મચી છે. અમિત ખુંટે આપઘાત કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે સ્થાનિક નેતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર હેરાન કરવાનો અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો.

Rajkot : અમિત ખૂંટના આપઘાત કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર, પાટીદાર સમુદાયમાં જોવા મળ્યો ભારે રોષ, જુઓ Video
Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2025 | 1:40 PM

રાજકોટના રીબડા ગામમાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાતના મામલે ભારે ચકચાર મચી છે. અમિત ખુંટે આપઘાત કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે સ્થાનિક નેતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર હેરાન કરવાનો અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આ સુસાઇડ નોટના આધારે, બંને પર આત્મહત્યા દુષ્પેરણાનો ગુનો ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર

જો કે, ગુનો નોંધાયા બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે. આરોપીઓની ધરપકડ ન થતાં રીબડા ગામના લોકોમાં અને ખાસ કરીને પાટીદાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમિત ખુંટના પરિવારને પણ ન્યાય મળી રહ્યો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમિતના પરિવાર અને રીબડાના યુવાનોએ રાજકોટમાં એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્યત્વે અમિત ખુંટના પરિવારને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી છે. કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધવું તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ભવિષ્યમાં કઈ રીતે કાયદાકીય લડાઈ લડવી તે અંગે ચર્ચા કરવામાં આવી છે. અમિત ખુંટના પરિવારના સભ્યો અને રીબડા ગામના લોકો હવે આગળ કઈ રીતે ન્યાય મેળવવા માટે પ્રયાસ કરશે તે જોવું રસપ્રદ રહેશે. આ કેસમાં પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">