ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર અકસ્માત, પાંચના મોત

પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા, પેસેન્જર કાર, ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચ વ્યક્તિઓના આ અકસ્માતમાં ( Accident )  મૃત્યુ નિપજ્યા છે. 

ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર અકસ્માત, પાંચના મોત
ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર અકસ્માત, પાંચના મોત
Follow Us:
| Updated on: May 12, 2021 | 2:49 PM

ભરૂચ જિલ્લાના નેત્રંહ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ( Accident  )પાંચ લોકોના મોત નિપજ્યા છે. ગમખ્વાર અકસ્માતની મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા, પેસેન્જર કાર, ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચના  મૃત્યુ નિપજ્યા છે.

ભરૂચ પોલીસના જણાવ્યાનુંસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ ઉપરસ ફેકટરીમાંથી છુટીને કામદારો પેસેન્જર કારમાં બેસીને ધરે જઈ રહ્યાં હતા. આ સમયે, કોઈ અજાણ્યા વાહનચાલકે પેસેન્જર કારને ટક્કર મારી હતી. પેસેન્જર કારને લાગેલી ટક્કરને કારણે પેસેન્જર કાર રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં પેસેન્જર કારમાં સવાર પૈકી એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાજપીપળા હોસ્પિટલના સત્તાવાળાએ સારવારઅર્થે આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાનું જણાવ્યુ છે. ભરૂચ પોલીસે, આ ગમખ્વાર અકસ્માત અંગે, ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">