VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ Web Stories View more Nita Ambani luxury car […]

VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 6:49 AM

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેમાં 50 વર્ષ જુનું મંદિર તોડવાની નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશનની ટીમે ડિમોલેશનની કામગીરી હાથ ધરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. અને આસ્થાનું પ્રતિક મંદિર ન તોડવા માગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">