ફિ ઘટાડવા, કોવીડ ભથ્થુ ચુકવવાની માંગ સાથે, અમદાવાદ GCS હોસ્પિટલના 70 રેસીડન્ટ ડોકટરોની હડતાળ

અમદાવાદ સ્થિત GCS હોસ્પિટલના રેસીડન્ટ ડોકટરો તેમની વિવિધ માંગણીને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. તબીબો માંગ કરી રહ્યાં છે કે  કોવીડ દર્દીની સારવાર કરતા કરતા, 30 ટકા ડોકટરોને કોવીડ થયો છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવવા પાત્ર 25000 હજુ સુધી ચુકવ્યા નથી. માત્ર ટોકન રૂપિયા ચૂકવ્યા છે.  કોરોનાની મહામારીમાં ડોકટર પરિવાર પણ સપડાયેલા છે. તેને […]

ફિ ઘટાડવા, કોવીડ ભથ્થુ ચુકવવાની માંગ સાથે, અમદાવાદ GCS હોસ્પિટલના 70 રેસીડન્ટ ડોકટરોની હડતાળ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:51 PM

અમદાવાદ સ્થિત GCS હોસ્પિટલના રેસીડન્ટ ડોકટરો તેમની વિવિધ માંગણીને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. તબીબો માંગ કરી રહ્યાં છે કે  કોવીડ દર્દીની સારવાર કરતા કરતા, 30 ટકા ડોકટરોને કોવીડ થયો છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવવા પાત્ર 25000 હજુ સુધી ચુકવ્યા નથી. માત્ર ટોકન રૂપિયા ચૂકવ્યા છે.  કોરોનાની મહામારીમાં ડોકટર પરિવાર પણ સપડાયેલા છે. તેને ધ્યાને લઈને ફિ ઘટાડો કરવો જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">