સુરત: 200 રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પીઆઈએ ફિલ્મી સ્ટાઈલથી આરોપીને પકડ્યો

સુરત: બળદેવ સુથાર  સુરતમાં સતત છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજના સમયે સારોલી ગામ મેં રોડ પર માત્ર 200 રૂપિયા માટે એક યુવકે તેના મિત્રોની હત્યા કરી દીધી પણ નવાઈની વાત એ છે કે પુણગામ પોલીસ સ્ટેશનના પીઆઈએ ગણતરીની મિનિટમાં હત્યા કરી ભાગતા આરોપીને પીછો કરી એકલાં હાથે ઝડપી […]

સુરત: 200 રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પીઆઈએ ફિલ્મી સ્ટાઈલથી આરોપીને પકડ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:13 PM

સુરત: બળદેવ સુથાર 

સુરતમાં સતત છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજના સમયે સારોલી ગામ મેં રોડ પર માત્ર 200 રૂપિયા માટે એક યુવકે તેના મિત્રોની હત્યા કરી દીધી પણ નવાઈની વાત એ છે કે પુણગામ પોલીસ સ્ટેશનના પીઆઈએ ગણતરીની મિનિટમાં હત્યા કરી ભાગતા આરોપીને પીછો કરી એકલાં હાથે ઝડપી પાડ્યો. આજે સુરતમાં એક એવી ઘટના સામે આવી જેનાથી તમારા મોઠે એવું બોલાઈ જાય કે શું વાત છે પોલીસે સારી કામગીરી કરી કારણ કે સુરત પોલીસ અવારનવાર વિવાદમાં આવતી હોય છે.

200 rupiya ni leti deti mamle mitra e mitra ni kari hatya PI e filmi style thi aaropi ne pakdyo

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

200 rupiya ni leti deti mamle mitra e mitra ni kari hatya PI e filmi style thi aaropi ne pakdyo

ત્યારે આજે સાંજના સમયે સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કુંભરીયા ગામમાં રહેતો સિદ્ધનાથ કારીલ છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે તેની ઘરની નજીક દરરોજ તેની પાસે બેસવા આવતા પ્રિન્સ સિંહ સાથે બેસતો હતો અને 100 રૂપિયા કે 200 રૂપિયાની લેતી દેતી કરતા હતા. ત્યારે આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો, જેથી ઉછીના રૂપિયા સિદ્ધનાથ પાસે લઈ જતો હતો. ત્યારે આજે એવું બન્યું કે સિદ્ધનાથ પાસે 200 રૂપિયા માંગ્યા હતા. માત્ર કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે 200 રૂપિયા માટે હત્યા કરવામાં આવી. ત્યારે પ્રિન્સ દ્વારા 200 રૂપિયા માંગતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યાં મારામારી થઈ આરોપી પ્રિન્સ દ્વારા ઉગ્ર થઈ ચપ્પુના ઘા સિદ્ધનાથને મારી દેતા તે નીચે જમીન પર ઠળી પડ્યો હતો અને લોહી નીકળવા લાગતા આરોપી પ્રિન્સ ત્યાંથી ભાગી ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

200 rupiya ni leti deti mamle mitra e mitra ni kari hatya PI e filmi style thi aaropi ne pakdyo

જ્યારે બીજી બાજુ આ બાબતે પુણાગામ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પણ પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાનગી ગાડીમાં ઘટનાસ્થળે આવતા કેટલાક લોકોએ કહ્યું કે સર આરોપી અત્યારે રોડ પર ભાગ્યો ત્યારે પીઆઈએ કંઈ વિચાર્યા વગર જ તાત્કાલિક એકલા પોતાની ખાનગી ગાડી લઈ પાછળ પીછો કર્યો. ત્યારે એક્ટિવા પર જઈ રહેલા આરોપીને ટકર મારી, ત્યારે આરોપી દીવાલ કૂદી ભાગતો હતો ત્યારે પીઆઈ યુ.વી.ગડરિયાએ પાછળ ભાગી આરોપીને પકડી પાડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ પીઆઈએ ફિલ્મી સ્ટાઈલમાં એકલા હાથે આરોપીને પકડી પાડી પોતાની ગાડીમાં લઈ ગયા અને બાદમાં ઘટના સ્થળે પહોંચી પોલીસનો પણ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હાલમાં તો પુણાગામ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. હા પણ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે પીઆઈએ જો આરોપી પાછળ ના દોડતા તો આજે આરોપી ભાગી ગયો હોત.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">