ભાવનગરમાં કોરોનાના નવા બે પોઝિટીવ કેસ, જિલ્લામાં કુલ કેસ 46ને પાર પહોંચ્યા

ભાવનગરમાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે. અમીપરા વિસ્તારમાંથી એક 65 વર્ષીય અને એક 10 વર્ષીય વ્યકિતને કોરોના પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં કોરોનાનો કુલ પોઝિટિવ કેસનો આંક 46 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી શહેરમાં 5 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને […]

ભાવનગરમાં કોરોનાના નવા બે પોઝિટીવ કેસ, જિલ્લામાં કુલ કેસ 46ને પાર પહોંચ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:22 PM

ભાવનગરમાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે. અમીપરા વિસ્તારમાંથી એક 65 વર્ષીય અને એક 10 વર્ષીય વ્યકિતને કોરોના પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં કોરોનાનો કુલ પોઝિટિવ કેસનો આંક 46 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી શહેરમાં 5 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">