Gold Price Today :સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, જાણો દુબઇ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

Gold Price Today :સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, જાણો દુબઇ સહીત દેશ વિદેશના સોનાના ભાવ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:35 PM

Gold Price Today : આજે સોનાના ભાવમાં તેજી દેખાઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના મતે આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારો છે. વૈશ્વિક બજારોમાં પ્રોફિટ બુકિંગના કારણે ગઈકાલે સોનામાં ઘટાડો નોંધાયો હતો. સોનાની કિંમતો ગયા વર્ષની ઓગસ્ટની સર્વોચ્ચ સપાટીથી આશરે 9500 ની નીચે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની સ્થિતિ શું છે? આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધીને 1,766 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 22.74 ડોલર પ્રતિ ઔંસ હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે COMEX માં સોનાના હાજર ભાવ સાથે સોનાના ભાવ મજબૂત રીતે વેપાર કરી રહ્યા છે. તે ગુરુવારે વધારા સાથે 1,766 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરતો નજરે પડયો હતો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને યુએસ બોન્ડની નબળી ઉપજને કારણે સોનાના ભાવમાં રિકવરી જોવા મળ્યો હતો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની SBI એ નવા અવતાર (R-GDS) માં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ ગોલ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બેંકમાં સોનું જમા કરે છે અને બદલામાં તેને વ્યાજ મળે છે. અહીં તમારું સોનું પણ સુરક્ષિત પણ રહે છે.

SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ માટેની પાત્રતાના નિયમ મુજબ કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તે પ્રોપરાઈટર, એચયુએફ, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોઈ શકે છે જે સેબી, કંપનીઓ, ચેરિટેબલ સંસ્થા અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈપણ સંસ્થા સાથે નોંધાયેલ છે. SBI ની આ યોજનામાં ઓછામાં ઓછા 10 ગ્રામનું રોકાણ કરવું પડશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46872.00   -35.00 (-0.07%) –  17:51 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48209 RAJKOT 999                   48230 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48120 MUMBAI                  46900 DELHI                      50130 KOLKATA                49000 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47780 HYDRABAD          47780 PUNE                      46880 JAYPUR                 48170 PATNA                  46880 NAGPUR               46900 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43119 AMERICA          42315 AUSTRALIA     42396 CHINA               42328 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો : SBI લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર! પગારમાં 95000 રૂપિયા સુધી વધારો મળશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">