7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર! પગારમાં 95000 રૂપિયા સુધી વધારો મળશે

મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર! પગારમાં  95000 રૂપિયા સુધી વધારો મળશે
Changes made to these 6 rules in NPS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:11 AM

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક વખત સારા સમાચાર મળવાના છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સપ્ટેમ્બરથી 28% મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થયું છે. પરંતુ હવે આ દરમિયાન વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે ટૂંક સમયમાં જ સરકાર જૂન મોંઘવારી ભથ્થું આપી શકે છે. જો આવું થાય તો કુલ મોંઘવારી ભથ્થું 28% ને બદલે 31% થશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે.

જાણો શું છે DA મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે.

કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પડી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

3% DA હજુ વધવાનો બાકી છે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021 ના AICPI ડેટાના આધારે 3% મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થશે. તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની છે. હાલમાં તે ક્યારે ચૂકવવામાં આવશે તે નક્કી નથી પરંતુ 3 ટકાના વધારા બાદ મોંઘવારી ભથ્થું 31 ટકા સુધી પહોંચી જશે.

બેઝિક સેલરી પર ગણતરી 28% મોંઘવારી ભથ્થું અનુસાર, 18,000 રૂપિયાના બેઝિક પગાર પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 60,480 રૂપિયા રહેશે પરંતુ તફાવત વિશે વાત કરવામાં આવે તો, પગારમાં વાર્ષિક વધારો 23760 રૂપિયા થશે.

1. કર્મચારીનો બેઝિક સેલરી રૂ 18,000 2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ 5040 / મહિનો 3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%) રૂ 3060 / મહિનો 4. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું 5040-3060 રૂ 1980 / મહિનો 5. વાર્ષિક પગારમાં વધારો 1980X12 રૂ 23760

મહત્તમ બેઝિક સેલેરીની ગણતરી જો આપણે મહત્તમ બેઝિક સેલેરીની ગણતરી કરીએ, તો 28% મોંઘવારી ભથ્થા મુજબ 56900 રૂપિયાના બેઝિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 191,184 રૂપિયા હશે પરંતુ તફાવતની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો 75108 રૂપિયા થશે.

1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા 2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ. 15932/મહિનો 3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો 4. મોંઘવારી ભથ્થામાં 15932-9673 = 6259 રૂપિયા/મહિનો કેટલો વધારો થયો 5. વાર્ષિક પગાર 6259X12 = 75108 રૂપિયા વધારો

31% DA પર ગણતરી

1. કર્મચારીનો મૂળ પગાર 56900 રૂપિયા 2. નવું મોંઘવારી ભથ્થું (31%) 17639/મહિનો 3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (17%) રૂ .9673/મહિનો 4. મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો 17639-9673 = રૂ. 7966 / મહિનો 5. વાર્ષિક પગાર 7966X12 = 95,592 રૂપિયા વધારો

31% મોંઘવારી ભથ્થા મુજબ 56900 રૂપિયાના બેઝિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 211,668 રૂપિયા હશે પરંતુ તફાવતની વાત કરીએ તો પગારમાં વાર્ષિક વધારો રૂ 95,592 થશે.

આ પણ વાંચો : ITR Filing : હવે કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો પ્રક્રિયા વિગતવાર

આ પણ વાંચો : SBI લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે, જાણો કઈ રીતે

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">