Gold Price Today : સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજની દેશ વિદેશની કિંમત

તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

Gold Price Today : સોનાના  ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજની દેશ વિદેશની કિંમત
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 10:04 AM

આજે ફરી એકવાર સોનાના ભાવ (Gold Price Today)માં થોડો વધારો જોવા મળ્યો છે. ભારતીય બજારમાં આજે સોનામાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે . MCX પર સોનાનો વાયદો આજે 0.44 ટકા વધીને રૂ 47,788 પર પ્રતિ 10 ગ્રામ થયો છે.આજનો કારોબાર 47,720.00 ની સપાટીએ શરૂ થયો હતો.

રેકોર્ડ સ્તર કરતાં સોનુ ઘણું સસ્તું MCX પર ઓગસ્ટ 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ MCXઅનુસાર, આજે સોનું 10 ગ્રામ દીઠ 47,788 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે એટલે કે સોનું તેના ઉચ્ચતમ સ્તરથી 8,412 રૂપિયા સસ્તુ છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        47803.00   +226.00 (0.48%)  – સવારે  10.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49536 RAJKOT 999                   49551 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49330 MUMBAI                  47850 DELHI                      51230 KOLKATA                49960 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48890 HYDRABAD          48890 PUNE                      49460 JAYPUR                 49550 PATNA                    47850 NAGPUR                47850 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43804 AMERICA         43055 AUSTRALIA    43216 CHINA            43197 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">